‘કૃષ્ણનું જીવન સંગીત’ ના લેખક કોણ?
ગુણવંત શાહ
હરિન્દ્ર  દવે
દિનકર મહેતા
અશ્વિની ભટ્ટ
નર્મદનું તખલ્લુસ ક્યું છે?
વીર
પ્રેમશૌર્ય
પ્રેમભક્તિ
દાંડીયો
‘ઉશનસ્’ તખલ્લુસ ક્યા સાહિત્યકારનું છે?
ત્રિભુવનદાસ લુહાર
નટવરલાલ પંડ્યા
નાનાલાલ કવિ
કનૈયાલાલ મુનશી
પન્નાશલાલ પટેલનું યોગદાન સાહિત્યના ક્યા ક્ષેત્રમાં વિશેષ પ્રદાન રહ્યું છે?
નવલકથા
કવિતા
વિવેચન
ટૂંકી વાર્તા
મૃણાલીની સારાભાઇ કલાના ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?
સંગીત
નૃત્ય
અભિનય
ચિત્ર
‘‘બેફામ’’ તખલ્લુસ ધરાવનાર સાહિત્યકાર કોણ?
મનુભાઇ પંચોળી
બરકતઅલી વિરાણી
સુરસિંહજી ગોહિલ
કૃષ્ણંલાલ શ્રીધરાણી
કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું?
વનમાળી
પ્રિયદર્શી
ઘનશ્યામ
સ્નેયહરશ્મિ
સવાઇ ગુજરાતી એવા કાકા સાહેબ કાલેલકર કૃત કઇ પુસ્તિકા તેમના બાળવય અને કિશોરવયના સંસ્મીરણો આપે છે?
ચિરંજીવ
હિમાલયનો પ્રવાસ
રખડવાનો આનંદ
સ્મવરણયાત્રા
મનુભાઇ પંચોળીનું ઉપનામ શું છે?
દર્શન
દર્શક
ચકોર
મીનપિયાસી
આરંભિક વૈદિક સાહિત્યમાં સૌથી વધુ વર્ણિત નદી કઇ?
ગંગા
યમુના
સરસ્વકતી
સિન્ધુ
ઝવેરચંદ મેઘાણી લિખિત કૃતિ કઇ?
સૌરાષ્ટ્રની રસધારા
વસુધા
ગ્રામલક્ષ્મી‍
સાત પગલાં આકાશમાં
સોળ સંસ્કાઆર પૈકીનો પ્રથમ સંસ્કાર ક્યો?
કર્ણવેધ
ગર્ભાધાન
નામકરણ
સીમન્તા
‘અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરી’ કોની પંક્તિ છે?
મીરાબાઇ
નરસિંહ મહેતા
પ્રિતમદાસ
ન્હાનાલાલ
ચંદ્રકાન્તુ બક્ષીનું નામ સાહિત્યના ક્યા ક્ષેત્ર સાથે જોડી શકાય.
નવલકથા
નવલિકા
કાવ્ય
(A) અને (B) બન્નેહના
ચુનીલાલ મડિયા લિખીત સાહિત્યકૃતિ કઇ?
જયા જયંત
વસુધા
લીલુડી ધરતી
કરણઘેલો
0
{"name":"‘કૃષ્ણનું જીવન સંગીત’ ના લેખક કોણ?", "url":"https://www.quiz-maker.com/Q3WM6P2","txt":"‘કૃષ્ણનું જીવન સંગીત’ ના લેખક કોણ?, નર્મદનું તખલ્લુસ ક્યું છે?, ‘ઉશનસ્’ તખલ્લુસ ક્યા સાહિત્યકારનું છે?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker